GMSCL Recruitment 2025: ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ દ્વારા મેનેજર ના પદો પર ભરતી જાહેર
GMSCL Recruitment 2025: ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ તરફ થી નવી જોબ ની નોટિફિકેશન જારી થયેલ છે મિત્રો! જો તમે પણ નોકરીની શોધમાં છો અથવા સરકારી નોકરી જેવી નોકરી મેળવાની ઇચ્છા રાખો છો તો આ ખુબજ સરસ મોકો છે. આ જોબ માં કેટલાય પદો માટે જગ્યાઓ ખાલી છે એટલે યુવાનો માટે આ સૂવર્ણ તક છે. … Read more